Grief Grief Grief and Success A Struggle Story
₹167.00 Original price was: ₹167.00.₹122.00Current price is: ₹122.00.
- આ પુસ્તક લખવાનો મારો એક જ ઉદ્દેશ છે કે જયારે પણ કોઈ આ સ્ટ્રગલ સ્ટોરીને વાંચશે, ત્યારે વાચકને મોટિવેશન (પ્રેરણા) મળશે.
- કોઈ પણ પરિસ્થિતિ હોય, જો આપણે સખત પરિશ્રમ કરીએ અને લગાતાર કામ કરતા રહીએ, તો એક દિવસ સફળતા જરૂર મળે જ છે.
- આ સ્ટોરી સત્ય ઘટનાને આધારિત છે જેમાં 6 યુવકોએ નર્સિંગ કરવાની યાત્રા શરુ કરી. કેવી રીતે તેમણે માત્ર એક વખત જમણાં કરીને અને અનેક દુઃખો સહન કરીને સફળતા મેળવી તે જણાવવામાં આવે છે.
- હું આશા રાખું છું કે તમને આ પુસ્તક ગમશે.
Description
આ પુસ્તક લખવાનો મારો એક જ ઉદ્દેશ છે કે જયારે પણ કોઈ આ સ્ટ્રગલ સ્ટોરીને વાંચશે, ત્યારે વાચકને મોટિવેશન (પ્રેરણા) મળશે. કોઈ પણ પરિસ્થિતિ હોય, જો આપણે સખત પરિશ્રમ કરીએ અને લગાતાર કામ કરતા રહીએ, તો એક દિવસ સફળતા જરૂર મળે જ છે. આ સ્ટોરી સત્ય ઘટનાને આધારિત છે જેમાં 6 યુવકોએ નર્સિંગ કરવાની યાત્રા શરુ કરી. કેવી રીતે તેમણે માત્ર એક વખત જમણાં કરીને અને અનેક દુઃખો સહન કરીને સફળતા મેળવી તે જણાવવામાં આવે છે. હું આશા રાખું છું કે તમને આ પુસ્તક ગમશે.
જીવનમાં દરેક માણસે ક્યારેક ને ક્યારેક સંઘર્ષનો સામનો કરવો જ પડે છે. કેટલાકને આર્થિક પરિસ્થિતિઓ પીછો કરે છે, તો કેટલાકને પરિવાર કે સમાજની પડકારજનક પરિસ્થિતિઓ. પરંતુ જે વ્યક્તિ સતત પ્રયત્ન કરે છે, ધીરજ રાખે છે અને હાર માનતો નથી – તે જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે.
આ પુસ્તકમાં એક એવા જ વ્યક્તિની કહાની છે, જેણે અનેક નિષ્ફળતાઓ, અણગમતી પરિસ્થિતિઓ અને દુઃખ સહન કર્યા પછી પણ પોતાના લક્ષ્ય પરથી નજર હટાવી નથી.
મુખ્ય મુદ્દાઓ:
-
કેવી રીતે દુઃખ માણસને તોડી નાખે છે અને ફરી ઊભો થવાનો જિગર શીખવે છે
-
જીવનમાં આવતી અવરોધો સામે અડગ મનોબળનું મહત્વ
-
સપનાઓ સાકાર કરવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને ધીરજ
-
સફળતા સુધીનો વાસ્તવિક સંઘર્ષ – એક પ્રેરણાદાયી સફર
આ કહાની માત્ર સંઘર્ષની જ નથી, પરંતુ “દુઃખમાંથી ઉગતી સફળતા” નો જીવંત દાખલો છે.
Related products
-
Sale!
Ek Atut Premni Nayika
₹350.00Original price was: ₹350.00.₹289.00Current price is: ₹289.00. Add to cart -
Sale!
Shiva Purana Volume 3
₹600.00Original price was: ₹600.00.₹534.00Current price is: ₹534.00. Add to cart -
Sale!
Sarama and Her Children
₹300.00Original price was: ₹300.00.₹260.00Current price is: ₹260.00. Add to cart -
Sale!
Valmiki Ramayana
₹534.00Original price was: ₹534.00.₹412.00Current price is: ₹412.00. Add to cart
Reviews
There are no reviews yet.